🎵

Dhun Laagi

Album: Love Ni Bhavai Durasi: 4:34
[00:23.70]આંખોમાં છૂપાયેલો છે પ્રેમ મારો
[00:27.18]વાતોમાં ય આવી જાયે તારી સામે
[00:32.04]મારું ન માને
[00:33.79]સપનાં હજારો મનમાં છે તોય એક તારા
[00:39.23]સપને ફસાયો જાણે
[00:42.58]રંગાયો જાણે
[00:44.51]તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
[00:49.46]લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર
[00:54.95]તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
[00:59.96]લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર
[01:05.72]બાજી જે હારી છે, પાછી લગાડી છે
[01:10.86]મનડું જુગારી છે આ કેવું ડફોળ
[01:15.83]લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
[01:20.82]લાગી રે લાગી રે તારી ધૂન લાગી
[01:26.34]લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
[01:31.30]લાગી રે લાગી રે તારી ધૂન લાગી
[01:41.90](મને ધૂન લાગી તારી ધૂન લાગી)
[01:47.11](મને તારી તારી તારી ધૂન લાગી)
[01:52.72](મને ધૂન લાગી મને ધૂન લાગી)
[01:57.73](મને તારી તારી ધૂન લાગી)
[02:01.12]🎵
[02:10.89]હે, કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
[02:14.19]કાલી કાલી ઘેલી તારી વાતો
[02:16.67]ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી
[02:19.46]લાગે મને સાલી તારી વાતો
[02:21.90]કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
[02:24.44]કાલી કાલી ઘેલી તારી વાતો
[02:26.95]ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી
[02:29.76]લાગે મને સાલી તારી વાતો
[02:32.89]બાજી જે હારી છે, પાછી લગાડી છે
[02:37.88]મનડું જુગારી છે આ કેવું ડફોળ
[02:42.80]લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
[02:48.09]લાગી રે લાગી રે તારી ધૂન લાગી
[02:53.66]લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
[02:59.14]લાગી રે લાગી રે તારી ધૂન લાગી
[03:06.89]તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
[03:11.99]લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર
[03:17.13]તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર
[03:22.10]લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર
[03:28.06]બાજી જે હારી છે, પાછી લગાડી છે
[03:33.29]મનડું જુગારી છે આ કેવું ડફોળ
[03:38.27]લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
[03:43.29]લાગી રે લાગી રે તારી ધૂન લાગી
[03:48.74]લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે
[03:53.90]લાગી રે લાગી રે તારી ધૂન લાગી
[04:04.41](મને ધૂન લાગી તારી ધૂન લાગી)
[04:09.79](મને તારી તારી તારી ધૂન લાગી)
[04:14.61](મને ધૂન લાગી મને ધૂન લાગી)
[04:20.22](મને તારી તારી ધૂન લાગી)
[04:23.90]🎵