🎵

Laadki

Album: Raat Ranjha Aur Rekha Durasi: 3:12
[00:20.48]डोरी ये खींची डोरी
[00:25.10]पलने की तूने मोरी
[00:28.95]मेरे सपनो को झुलाया सारी रात
[00:37.84]भले बगिया तेरी छोड़ी
[00:42.76]भले निंदिया तेरी चोरी
[00:47.07]बस इत्ती सी याद तू रखियों मेरी बात
[00:56.37]तेरी લાડકી मैं
[01:01.04]तेरी લાડકી मैं
[01:05.67]तेरी લાડકી मैं छोड़ूँगी ना तेरा हाथ (छोड़ूँगी ना तेरा हाथ)
[01:14.78]तेरी લાડકી मैं (લાડકી मैं)
[01:19.38]तेरी લાડકી मैं (લાડકી मैं)
[01:23.94]तेरी લાડકી मैं छोड़ूँगी ना तेरा हाथ
[01:30.77]🎵
[01:40.84]મારી લાડકી રે
[01:49.58]ઓ રે ઓ પારેવડાં તું કાલે ઉડી જાજે
[02:00.14]🎵
[02:06.96]હેય ઓ રે ઓ રે, પારેવડાં તું કાલે ઉડી જાજ રે
[02:17.02]મારી હાથુ રહી જાને આજ ની રાત
[02:25.37]હેય મારી હાથુ રહી જાને આજ ની રાત
[02:34.43]હે આંબલી ને પીપળી રે
[02:40.76]હે, મોરી આંબલી ને પીપળી રે
[02:48.80]જોશે તારી વાટ રે
[02:53.28]ભેડા મળી કરશું અને ફરિયાદ
[03:01.83]મારી લાડકી ને ખમ્મા ઘની
[03:06.47]મારી દીકરી ને ખમ્મા ઘની
[03:10.97]મારી લાડકી રે નાનકડી
[03:15.81]ફરી ઝાલી લે મારો હાથ (ઝાલી લે મારો હાથ)
[03:24.69]મારી લાડકી રે
[03:27.44]એ મીઠુડી અમે જોશી તારી વાટ
[03:34.54]🎵
[04:38.92]बाबुल मोरे
[04:47.08]बाबुल मोरे
[04:53.23]इतनी सी अरज मोरी सुनले
[05:00.10]🎵
[05:09.94]तेरी લાડકી मैं
[05:13.24]रहूँगी तेरी लाड़ली मैं
[05:18.33]कितनी भी दूर तोसे मैं चाहे रहूँ
[05:28.10]ज़रा आंच भी जो
[05:31.69]कभी मुझपे भी आती
[05:36.50]भर जाती थी अँखियाँ तेरी जाने है तू
[05:46.27]फिर ऐसा भी क्या तेरा मुझसे बैर?
[05:56.26]ऐसा भी क्या तेरा मुझसे बैर?
[06:04.73]कर पराई मोहे, मुख लिया क्यूँ फेर?
[06:14.44]पास ही अपने रख ले कुछ देर
[06:22.75]उड़ जाएगा पाखी होते ही सवेर
[06:31.82]तेरी લાડકી मैं
[06:36.47]तेरी લાડકી मैं
[06:41.19]तेरी લાડકી मैं छोड़ूँगी ना तेरा हाथ
[06:48.01]🎵
[07:06.20]અયે ખમ્મા ઘની તુને ખમ્મા ઘની
[07:10.85]મારી નાનકડી ને ખમ્મા ઘની
[07:15.40]અયે ખમ્મા ઘની તુને ખમ્મા ઘની
[07:19.87]મારી નાનકડી ને ઘની ખમ્મા
[07:24.86]ખમ્મા ઘની તુને ખમ્મા ઘની
[07:28.97]મારી નાનકડી ને ખમ્મા ઘની
[07:33.78]અયે ખમ્મા ઘની તુને ખમ્મા ઘની
[07:38.14]મારી નાનકડી ને ઘની ખમ્મા
[07:43.20]અયે સાજન તારા સંભારણા હાં
[07:54.33]અરેરે મને વાયુ ના ઘેર વડે
[08:00.21]મારે કારણ, કારણ કેકે કા હકે
[08:11.23]એક એક રે આવી ચાંચું ભારે
[08:14.54](મારી નાનકડી ને ખમ્મા ઘની)
[08:19.34]🎵