🎵
[00:44.52]હે માડી રુમ-ઝૂમ કરતી આવી
[00:47.76]હે માડી રુમ-ઝૂમ કરતી આવી
[00:51.60]આનંદ, ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી
[00:57.39]હે માડી રુમ-ઝૂમ કરતી આવી
[01:00.55]હે માડી રુમ-ઝૂમ કરતી આવી
[01:04.08]ઝાંઝર ને ઝણકારે માડી સખીઓ સાથે લાવી
[01:10.79]મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[01:25.25]મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[01:36.34]રૂડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબેમા, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[01:47.17]🎵
[02:17.94]હે...
[02:30.15]હે માઁ ને રમતા જોઈ હરખાવું
[02:33.44]હે માઁ ને રમતા જોઈ હરખાવું
[02:37.38]ઉમંગની છોડો ઉછળે છે, હરખે માઁ ને વધાવું
[02:43.04]હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું
[02:46.11]હે માઁ ને લાખ-લાખ દીવડે વધાવું
[02:49.97]વિવિધ જાતના, વિવિધ ભાતના ભોજનિયાં જમાડું
[02:56.32]મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[03:10.32]હે, મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગ-મગ થાય રે આવ્યા અંબેમા (અંબેમા)
[03:21.34]હો, પેહરી ચૂંદડી લાલમ લાલ રે આવ્યા અંબેમા
[03:26.86]ચોકમાં ઝગ-મગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા)
[03:33.17]અક્ષત ફુલડે વધાવો રે આવ્યા અંબેમા
[03:37.99]ચોકમાં ઝગમગ થાય કે આવ્યા અંબેમા (અંબેમા)
[03:44.28]આશિષ દેતા જાવો રે મારી અંબેમા
[03:49.22]જીવન ધન્ય-ધન્ય થાય, હે મારી અંબેમા
[03:55.22]હે મારી અંબેમા
[03:58.18]હે મારી અંબેમા
[04:01.38]હે મારી અંબેમા... (હો)
[04:09.40]🎵